Friday, 31 January 2020

ભારતમાં Realme C3 સ્માર્ટફોન 6 ફેબ્રુઆરીએ લોન્ચ થશે, યુઝરને 5,000mAh બેટરી મળશે

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની રિઅલમી C સિરીઝનો સ્માર્ટફોન Realme C3 ભારતમાં 6 ફેબ્રુઆરીએ લોન્ચ કરવાની છે. રિઅલમી ઈન્ડિયાના સીઈઓએ પણ Realme C3 ફોન લોન્ચિંગ પહેલાં તેને ‘પર્ફોર્મન્સ, એન્ટરટેઇનમેન્ટ કા સુપરસ્ટાર’ કહ્યો છે. આ ફોનને લઈને ફ્લિપકાર્ટ પેજ પર તેના અમુક મહત્ત્વના સ્પેસિફિકેશન લિસ્ટ થયા છે.

ફોનનાં સ્પેસિફિકેશનની વાત કરીએ તો Realme C3માં 6.5 ઈંચની વોટરનોચ ડિસ્પ્લે, 5,000mAh બેટરી અને 12 MP પ્રાઈમરી કેમેરા ડ્યુઅલ સેટઅપ સાથે મળશે. સાથે જ આ ફોન 3GB+32GB અને 4GB+64GB એમ બે વેરિઅન્ટમાં આવશે.

Realme C3 ફોન 6 ફેબ્રુઆરીએ રાતે 12:30 વાગે થશે. કંપનીએ આ ફોન માટે ‘એન્ટરટેઇનમેન્ટ કા સુપરસ્ટાર’ ટેગલાઈનનો ઉપયોગ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme C3 India Launch on Feb 6th, Specs Revealed on Flipkart Show 5,000mAh Battery


from Divya Bhaskar https://ift.tt/2GDU5fO

No comments:

Post a Comment