
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપનીનો અપકમિંગ સ્માર્ટફોન ‘Find X2’ 6 માર્ચે લોન્ચ થશે. કંપનીના ઓફિશિયલ ટ્વિટર પર આ માહિતી આપવામાં આવી છે. ફોન ભારત સહિત અનેક દેશોમાં એક સાથે લોન્ચ થશે. ફોનમાં 120Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
The screen that a 2020 true flagship should have. #OPPOFindX2 pic.twitter.com/3F8KWXclz7
— Brian Shen (@BrianShenYiRen) February 25, 2020
કંપનીના ટ્વીટ મુજબ ફોનમાં 3K રેકોર્ડિંગ સપોર્ટ પણ મળશે. આ ફોન વિશે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ બ્રાઇને થોડા દિવસ અગાઉ ટ્વીટ કરી કેટલાક સ્પેસિફિકેશન વિશે માહિતી આપી હતી. તે મુજબ ફોનમાં 240Hz સેમ્પલિંગ અને HDR 1,200nits બ્રાઇટનેસ સાથે આપવામાં આવશે અને DCI-P3 કલર ફોર્મેશનવાળી ડિસ્પ્લે મળશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 48MPના પ્રાઈમરી કેમેરા સાથે 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.ફોનમાં 65 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ પણ મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3caMmVa
No comments:
Post a Comment