
ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ ભારતમાં VoWiFi (વોઈસ ઓવર વાઈફાઈ) ફીચર લોન્ચ કર્યું છે. આ સર્વિસને Wi-Fi કોલિંગ પણ કહેવામાં આવે છે. તેની મદદથી યુઝર કોઈ પણ નેટવર્ક વગર વાઈફાઈ કનેક્શનથી અન્ય યુઝરને વોઈસ અથવા વીડિયો કોલિંગ કરી શકે છે. આ સર્વિસથી એરોપ્લેન મોડમાં પણ કોલિંગ કરી શકાશે.
HD વીડિયો કોલિંગ પણ કરી શકાશે
- VoWiFi સર્વિસથી ઘર અથવા ઓફિસમાં ખરાબ નેટવર્કની સમસ્યાથી પીડાતો લોકો માટે ફાયદો થશે. યુઝર્સ વાઈફાઈ હોટસ્પોટથી યુઝર કોલિંગ અને HD વીડિયો કરી શકશે.
- VoWiFi સર્વિસથી યુઝર IMS (મલ્ટિમીડિયાકોર નેટવર્ક સબસિસ્ટમ) નેટવર્કનો એક્સેસ કરી શકશે. આ એક્સેસ વાઈફાઈ હોટસ્પોટથી કરી શકાશે. આ ફીચર રેડિયો, કોર નેટવર્ક સહિતની ટેલિકમ્યૂનિકેશન ટેક્નોલોજી સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2KCo4qC
No comments:
Post a Comment