
ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ જાપાનમાં ‘હુવાવે નોવા લાઈટ 3 પ્લસ’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેનું સિંગલ 4GB + 128GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 24,800 (આશરે 17,500 રૂપિયા) છે. ફોનની ખાસ વાત એ છે કે ફોનમાં GMS (ગૂગલ મોબાઈલ સર્વિસ) મળે છે. તેનાથી યુઝરને ગૂગલની તમામ એપ્સ ફોનમાં પ્રિઈન્સ્ટોલ્ડ મળે છે.ફોનનાં અરોરા બ્લૂ અને મિડનાઈટ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
‘હુવાવે નોવા લાઈટ 3 પ્લસ’ની ખાસ વાતો
આ ફોનમાં ગૂગલ મોબાઈલ સર્વિસ મળશે.
સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, VoLTE, વાઈફાઈ 5, બ્લુટૂથ 4.2, GPS, NFC, 3.5mm ઓડિયો જેક અને માઈક્રો USB પોર્ટ મળશે.
‘હુવાવે નોવા લાઈટ 3 પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ |
6.1 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ LCD |
OS EMUI |
9.1 બેઝ્ડ એન્ડ્રોઈડ પાઈ |
પ્રોસેસર |
કિરિન 710 |
રિઅર કેમેરા |
13 MP + 2MP |
ફ્રન્ટ કેમેરા |
8 MP |
રેમ |
4GB |
સ્ટોરેજ |
128GB |
બેટરી 3400 mAh |
વિથ 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gAOOqb
No comments:
Post a Comment