Tuesday, 23 June 2020

સ્વદેશી કંપની બોટના ‘એરપોડ્સ 511V2’ ટ્રુ વાયલેસ ઈયરબડ્સ લોન્ચ થયાં, કિંમત 2,999

ચાઈનીઝ પ્રોડક્ટ્સના વિરોધ વચ્ચે એસેસરી મેકર સ્વદેશી બ્રાન્ડ બોટે ‘એરપોડ્સ 511V2’ ટ્રુ વાયલેસ ઈયરબડ્સ લોન્ચ કર્યાં છે. તેની કિંમત 2,999 રૂપિયા છે. તેનું બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેમાં 6mmના ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. ઈયરબડ્સ સિંગલ ચાર્જમાં 6 કલાકનું બેકઅપ આપે છે. એમેઝોન પર તેનું વેચાણ શરૂ થઈ ગયું છે.

‘એરપોડ્સ 511V2’નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • આ ઈયરબડ્સમાં 6mmના ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે, જે 20Hz-20KHzની ફ્રિક્વન્સી ધરાવે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળશે, જે 10 મીટરની રેન્જ ધરાવે છે.
  • ઈયરબડ્સનું IPX4 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
  • સિંગલ ઈયરબડ 60mAhની બેટરી ધરાવે છે, જે કલાકનું પ્લેબેક આપે છે. ઈયરબડ્સનું કેસ 500mAhની બેટરી ધરાવે છે. કેસિંગ સાથે ઈયરબડ્સ 24 કલાકનું પ્લેબેક આપે છે.
  • તેનું વજન માત્ર 5.5 ગ્રામ જ છે.
  • તેમાં ઓડિયો અને વોલ્યુમ કન્ટ્રોલ બટન મળે છે.
  • તેમાં ઈન્સ્ટન્ટ પેરિંગની સુવિધા મળે છે.
  • તે ટચ સેન્સિટિવ અને સિગલ પ્રેસ વોઈસ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indigenous company boat 'AirPods 511V2' True Wireless Earbuds Launched, Price 2,999


from Divya Bhaskar https://ift.tt/3epJ4hm

No comments:

Post a Comment