Friday, 14 February 2020

દુનિયાનું પ્રથમ 44MPનું ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ ધરાવતો સ્માર્ટફોન ‘ઓપો રેનો 3 પ્રો’ ભારતમાં 2 માર્ચે લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપો તેનો રેનો સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો રેનો 3 પ્રો’ ભારતમાં 3 માર્ચે લોન્ચ કરશે. ઓપો ઇન્ડિયાના ટ્વિટર પર 15 સેકન્ડનું ટીઝર જાહેર કરી ફોનનાં લોન્ચિંગ વિશે માહિતી આપવામાં આવી છે. ટીઝર મુજબ ફોનમાં 4 રિર કેમેરા સેટઅપ અને કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે.

ગત વર્ષે ચીનમાં આ ફોન લોન્ચ થઈ ચૂક્યો છે. ચીનમાં ફોનનાં 4G અને 5G વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં તેનાં 4G વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવશે.

ચીનમાં લોન્ચ કરવામાં આવેલાં ‘ઓપો રેનો 3 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ 1080 x 2400 પિક્સલ
OS એન્ડ્રોઇડ 10 વિથ કલર OS7
પ્રોસેસર ક્વૉલકોમ SDM765 સ્નેપડ્રેગન 765G
રેમ 8GB/12GB
સ્ટોરેજ 128GB/256GB
ફ્રન્ટ કેમેરા 48 MP + 13 MP + 8 MP + 2 MP
રિઅર કેમેરા 32 MP
બેટરી 4025mAh


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The world's first 44MP smartphone with dual front camera setup, 'Oppo Reno 3 Pro' launches in India on March 2
The world's first 44MP smartphone with dual front camera setup, 'Oppo Reno 3 Pro' launches in India on March 2


from Divya Bhaskar https://ift.tt/31UJEyi

No comments:

Post a Comment