જાપાનીઝ ટેક કંપની સોની ભારતમાં ટ્રુ વાયરલેસ ઈયરબડ્સ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીની વેબસાઈટ પર WF-SP800N અને WF-XB700 મોડેલ નંબર ધરાવતા ઈયરબડ્સ લિસ્ટ થયાં છે. આ સિવાય કંપનીએ ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માના ટ્વીટને રીટ્વીટ કરી પણ આ વાત કન્ફર્મ કરી છે.
Here's some exclusive stuff for you. Sony's first-ever TWS for India will be launched on June 24. We can expect them to fall in the premium segment.
— Mukul Sharma (@stufflistings) June 12, 2020
Feel free to retweet 😉#sony #BoostYourVibes pic.twitter.com/rCNxvnzp30
WF-SP800N ઈયરબડ્સનાં સ્પેસિફિકેશન
- આ ઈયરબડ્સ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી ફીચરથી સજ્જ હશે.
- તે વોટર અને સ્વેટ રઝિસ્ટન્ટ હશે.
- સિંગલ ચાર્જમાં તેની બેટરી કેસ સાથે 18 કલાકનું બેકઅપ આપશે.
- ક્વિક ચાર્જિંગ સપોર્ટથી માત્ર 10 મિનિટના ચાર્જમાં 1 કલાકનું બેકઅપ મળશે.
- તેમાં ગૂગલ અસિસ્ટન્ટ, એમેઝોન એલેક્સા અને સિરિ અસિસ્ટન્ટ સપોર્ટ મળશે.
- તેમાં મ્યૂઝિક ટચ કન્ટ્રોલ પણ મળશે.
WF-XB700 ઈયરબડ્સનાં સ્પેસિફિકેશન
- આ ઈયરબડ્સમાં લૉ એન્ડ સાઉન્ડ મળશે.
- તે સ્પ્લેશ (ભેજ) અને સ્વેટ (પરસેવો) રઝિસ્ટન્ટ હશે.
- કેસ સાથે તે 18 કલાકનું બેકઅપ આપશે.
- તેનાં ક્વિક ચાર્જિંગ સપોર્ટથી 10 મિનિટમાં 1 કલાકનું બેકઅપ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UHRRmY
No comments:
Post a Comment