થોડા દિવસ પહેલાં ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ રેડમી 9 સીરિઝના રેડમી નોટ 9 પ્રો મેક્સ અને રેડમી નોટ 9 પ્રો લોન્ચ કર્યા હતા. બંને સ્માર્ટફોનમાં ક્વૉડ રિઅર કેમેરા છે. હાલ એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર રેડમી નોટ 9 પ્રો મેક્સનો સેલ શરુ થઇ ગયો છે. શાઓમી કંપનીની સબ બ્રાન્ડ રેડમીએ કસ્ટરમરને ‘ઓરા બેલેન્સ’ ડિઝાઈન આપી છે. બંને ફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ગ્રાહકોને આ ફોનમાં ઓરોરા બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ અને ઇન્ટરસ્ટેલર બ્લેક કલરનો ઓપ્શન મળશે
રેડમી નોટ 9 પ્રો મેક્સનાં વેરિઅન્ટ અને કિંમત
| 6 GB રેમ + 64 GB સ્ટોરેજ | 16,499 રૂપિયા |
| 6 GB રેમ+ 128 GB સ્ટોરેજ | 17,999 રૂપિયા |
| 8 GB રેમ + 128 GB સ્ટોરેજ | 19,999 રૂપિયા |
રેડમી નોટ 9 પ્રો મેક્સનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે | 6.67-ઈંચ |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 720G |
| OS | એન્ડ્રોઈડ 10 |
| રિઝોલ્યુશન | 1080x2400 પિક્સલ |
| ફ્રન્ટ કેમેરા | 32 MP |
| રિઅર કેમેરા | 64 MP+ 8 MP + 5 MP+ 2 MP |
| રેમ | 6 GB |
| સ્ટોરેજ | 64GB |
| બેટરી કેપેસિટી | 5020mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dSN3D4
No comments:
Post a Comment