ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ ગેલેક્સી બડ્સના અપગ્રેડેડ વર્ઝન સેમસંગ ગેલેક્સી બડ્સ પ્લસ (Samsung Galaxy Buds+)નેલોન્ચ કર્યા છે. આ વાયરલેસ ઈયરબડ્સની કિંમત અંદાજે 10, 700 રૂપિયા ($149.99) જેટલી છે. યુઝરને આ ઈયરબડ્સમાં બેટર સાઉન્ડ ક્વોલિટી અને બેટરી મળશે. આ બ્લુ, બ્લેક અને વ્હાઇટ કલરમાં અવેલેબલ છે.
સ્પેસિફિકેશન
- ત્રણ માઈક, વૂફર અને ટુ વે સ્પીકર સાથે બેટર સાઉન્ડ ક્વોલિટી
- કનેક્ટિવિટી માટે બ્લુટુથ 5.0 અને યુએસબી પોર્ટ ટાઈપ સી
- 270 એમએએચની બેટરી જેમાં ક્વિક ચાર્જિંગ ફીચર છે, જે 3 મિનિટમાં 60 મિનિટનું બેકઅપ આપે છે
- બડ્સ કેસની બેટરી લાઈફ 11 કલાકની
- આઇઓએસ 10 અને એન્ડ્રોઇડના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરશે
- એપલના ફોન માટે Galaxy Buds+ એપ અને એન્ડ્રોઇડ યુઝરે Galaxy Wearable App ડાઉનલોડ કરવાની રહેશે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2utbZj3
No comments:
Post a Comment