ચાઈનીઝ ટેક કંપની ઓપોએ તેનાં 5G સ્માર્ટફોન ‘ઓપો ફાઈન્ડ X2 લાઈટ’ને પોર્ટુગલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ ColorOS 7 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે. જોકે ફોનની કિંમત અને ગ્લોબલ લોન્ચ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
ફોનનાં 8GB + 128GB અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ તેમજ મૂન લાઈટ બ્લેક અને પર્લ વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ‘ઓપો ફાઈન્ડ X2 લાઈટ’માં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
‘ઓપો ફાઈન્ડ X2 લાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.4 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
OLED ફુલ HD+ |
|
OS એન્ડ્રોઈડ |
10 વિથ ColorOS 7 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G |
|
રિઅર કેમેરા |
48MP + 8MP + 2 MP + 2MP |
|
ફ્રન્ટ કેમેરા |
32MP |
|
રેમ |
8GB/12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
4,025mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VnFrla
No comments:
Post a Comment