ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ 8 સિરીઝનાં સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ 29મેથી શરૂ થશે. કંપનીએ ભારતમાં સૌ પ્રથમ આ સિરીઝ લોન્ચ કરી હતી પરંતુ લોકડાઉનને લીધે તેનું વેચાણ શરૂ થયું ન હતું. હવે સરકાર દ્વારા ઈ કોમર્સ સાઈટને છૂટછાટ મળતાં અન્ય ટેક કંપનીઓની જેમ વન પ્લસે પણ સેલની શરૂઆત કરશે. એમેઝોન પર પહેલાંથી જ તેનું પ્રિબુકિંગ શરૂ થયું છે. વન પ્લસ રેડ ક્લબ મેમ્બર્સ માટે 29મેથી સેલ શરૂ થશે. આ સેલમાં 1 વર્ષની વધારાની વોરન્ટી અને બેટરી રિપ્લેસમેન્ટ પર 50%નું ડિસ્કાઉન્ટ મળશે.
ઓફર અને સેલ
- વન પ્લસ રે ક્લબ મેમ્બર્સ માટે વન પ્લસ 8 સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ 29મેથી શરૂ થશે.
- કંપની 18મે બપોરે 2 વાગે એમેઝોન પર સ્પેશલ અર્લી એક્સેસ સેલ પણ શરૂ કરશે. તેમાં વન પ્લસ 8 5Gના સ્ટોકનું વેચાણ કરવામાં આવશે.
- કંપની કેટલીક એક્સક્લુઝિવ ઓફર પણ આપશે, તેમાં વન પ્લસ 8 પ્રો પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર ગ્રાહકોને ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.
ભારતમાં કિંમત અને વેરિઅન્ટ
‘વન પ્લસ 8’
6GB + 128GB: 41,999 રૂપિયા
8GB + 128GB: 44,999 રૂપિયા
12GB+ 256GB: 49,999 રૂપિયા
‘વન પ્લસ 8’ પ્રો
8GB + 128GB: 54,999 રૂપિયા
12GB + 256GB: 59,999 રૂપિયા
‘વન પ્લસ 8’ સિરીઝનાં બેઝિક ફીચર્સ
- આ ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ડોલ્બિ અટોમ્સ ટેક્નોલોજી ધરાવે છે, જે 3D ઓડિયો અને ઝૂમિંગ ઓડિયો સપોર્ટ કરે છે.
- ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
- સિક્યોરિટી માટે બંને ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.55 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED |
|
OS |
OxygenOS વિથ એન્ડ્રોઈડ10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
|
રિઅર કેમેરા |
48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ) |
|
ફ્રન્ટ કેમેરા |
16MP |
|
રેમ |
6GB/8GB/12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
4,300mAh વિથ વ્રેપ ચાર્જ 30T |
|
વજન |
180 ગ્રામ |
‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.78 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
QHD+ (1440x3168 પિક્સલ) વિથ 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસ |
|
OS |
OxygenOS વિથ એન્ડ્રોઈડ10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
|
રિઅર કેમેરા |
48MP (Sony IMX689 સેન્સર)+ 48MP (ટેરિટરી વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ) + 5MP |
|
ફ્રન્ટ કેમેરા |
16MP |
|
રેમ |
8GB/12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
4,510mAh વિથ વ્રેપ ચાર્જ 30T અને રિવર્સ ચાર્જિંગ |
|
વજન |
199 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fThg62
No comments:
Post a Comment