ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ તેના લેટ્સ્ટ સ્માર્ટફોન ‘વન પ્લસ 8’ 5G નો પ્રથમ સેલ સોમવારે બપોરે 2 વાગ્યાથી એમેઝોન પર શરૂ કરશે. ફોનનાં 6GB + 128GB બેઝિક વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા છે. ગ્લોબલ લોન્ચ કરતાં પહેલાં ભારતમાં આ ફોન લોન્ચ થયો હતો. પરંતુ લોકડાઉનને લીધે તેનું વેચાણ અટકી પડ્યું હતું. હવે ઈ કોમર્સ સાઈટને થોડી છૂટછાટો મળતા કંપની તેનું વેચાણ શરૂ કરશે.
કિંમત અને વેરિઅન્ટ
6GB + 128GB: 41,999 રૂપિયા
8GB + 128GB: 44,999 રૂપિયા
12GB+ 256GB: 49,999 રૂપિયા
ઓફર
- એમેઝોન પરથી ફોનની ખરીદી કરવા પર SBIના ગ્રાહકોને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- આ સાથે ફોનનું પ્રિ બુકિંગ કરાવેલા ગ્રાહકોને , 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે
- જિઓના ગ્રાહકોને ઓફર અંતર્ગત 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા મળશે.
‘વન પ્લસ 8’નાં ફીચર્સ
- આ ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ડોલ્બિ અટોમ્સ ટેક્નોલોજી મળશે, જે 3D ઓડિયો અને ઝૂમિંગ ઓડિયો સપોર્ટ કરે છે.
- ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
- સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.55 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED |
|
OS |
OxygenOS વિથ એન્ડ્રોઈડ10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
|
રિઅર કેમેરા |
48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ) |
|
ફ્રન્ટ કેમેરા |
16MP |
|
રેમ |
6GB/8GB/12GB |
|
સ્ટોરેજ |
128GB/256GB |
|
બેટરી |
4,300mAh વિથ વોર્પ ચાર્જ 30T |
|
વજન |
180 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36b5ZJS
No comments:
Post a Comment