કોરિયન ટેક કંપની સેમસંગે લંડનમાં ‘ગેલેક્સી A21s’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. 3GB+32GBનાં બેઝિક વેરિઅન્ટની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 16,500 રૂપિયા છે. A સિરીઝના આ નવાં સ્માર્ટફોન ઈન્ફિનિટી ‘ઓ’ ડિસ્પ્લે મળશે. તેમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર પ્રોસેસર મળશે. તેમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
‘ગેલેક્સી A21s’માં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે
- લંડનમાં આ ફોનનાં બ્લેક, વ્હાઈટ અને બ્લૂ કલર વેરઅન્ટ લોન્ચ થયાં છે.
- ફોનનાં 3GB+32GB, 4GB+64GB, અને 6GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE,Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS,A-GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી શેર કરી નથી.
‘ગેલેક્સી A21s’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.50 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
HD+ 720x1600 પિક્સલ |
|
OS |
એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ઓક્ટા કોર એક્સીનોસ 850 |
|
રિઅર કેમેરા |
48MP+ 8MP + 2MP + 2MP |
|
ફ્રન્ટ કેમેરા |
13MP |
|
રેમ |
3GB/4GB/6GB |
|
સ્ટોરેજ |
32GB/64GB એક્પાન્ડેબલ 512GB |
|
બેટરી |
5,000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TaA0EA
No comments:
Post a Comment