અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપનની મોટોરોલા ભારતમાં ‘મોટો g8 પાવર લાઈટ’ સ્માર્ટફોન 21મે એ લોન્ચ કરશે. ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફોન ગત મહિનો યુરોપિયન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે. ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા તેને 21મે એ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. તેનું 4GB + 64GBનું વેરિઅન્ટ લોન્ચ થશે.
કિંમત અને વેરિઅન્ટ
યુરોપમાં આ ફોનનું 4GB + 64GBનું વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 14,000 રૂપિયા છે. આ ફોનનાં સ્પેસિફિકેશન યુરોપનાં મોડેલ જેવાં જ હશે.
યુરોપમાં લોન્ચ થયેલાં ‘મોટોg8પાવર લાઈટ’નાં બેઝિસ સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.5 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 720x1600 પિક્સલ |
|
OS |
એન્ડ્રોઈડ 9 પાઈ |
|
પ્રોસેસર |
મીડિયાટેક હીલિયો P35 |
|
રિઅર કેમેરા |
16MP + 2MP +2MP |
|
ફ્રન્ટ કેમેરા |
8MP |
|
રેમ |
4GB |
|
સ્ટોરેજ |
64GB એક્સપાન્ડેબલ 256GB |
|
બેટરી |
5,000mAh વિથ 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ |
|
વજન |
200 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cCEUSq
No comments:
Post a Comment