ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ યુરોપિન માર્કેટમાં તેનો લેટેસ્ટ 5Gસ્માર્ટફોન ‘હુવાવે P40 લાઈટ’ લોન્ચ કર્યો છે. 6GB + 128GBનાં વેરિઅન્ટની કિંમત EUR 399 (આશરે 32,800 રૂપિયા) છે. આ ફોનમાં EMUI 10.1 વિથ એન્ડ્રોઈડ 10 ઓપેરેટિંગ સિસ્ટમ અને હાઈસિલિકોન કિરિન 820 પ્રોસેસર મળશે. ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથે 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. જોકે ભારતમાં તેનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
‘હુવાવે P40 લાઈટ’ 5Gનાં બેઝિક ફીચર્સ
- ફોનમાં સિક્યોરિટી માટે સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4GLTE, બ્લુટૂથ v5.1, વાઈફાઈ 802.11ac, NFC, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયોજેક મળશે.
- ફોનનાં ક્રેશ ગ્રીન, સ્પેસ સિલ્વર અને મિડનાઈટ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
‘હુવાવે P40 લાઈટ’ 5Gનાં બઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.5 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ LCD 1080x2400 પિક્સલ |
|
OS |
EMUI 10.1 વિથ એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
હાઈસિલિકોન કિરિન 820 |
|
રિઅર કેમેરા |
64MP + 8MP + 2MP + 2MP |
|
ફ્રન્ટ કેમેરા |
16MP |
|
રેમ |
6GB |
|
સ્ટોરેજ |
128GB એક્સપાન્ડેબલ 256GB |
|
બેટરી |
4,000mAh વિથ 40 વોટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TguPTu
No comments:
Post a Comment