ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ગત સોમવારે ભારતમાં તેનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘Narzo 10’ લોન્ચ કર્યો હતો. સોમવારે બપોરે 12 વાગ્યાથી કંપની તેનું વેચાણ શરૂ કરશે. ગ્રાહકો કંપનની ઓફિશિયલ સાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકશે. જોકે લાકડાઉનને ધ્યાનમાં રાખી કંપની સિલેક્ટેડ પિનકોડ પર જ ડિલિવરી કરશે. કંપનીએ ટ્વીટ કરી સેલની માહિતી આપી છે.
Get the Most Powerful Quad Camera smartphone designed for young players:
— realme (@realmemobiles) May 17, 2020
✅ MediaTek Helio G80 Processor
✅ 5000mAh Battery with Quick Charge
✅ 48MP AI Quad Camera
only in the first sale tomorrow at 12PM on https://t.co/HrgDJTZcxv & @Flipkart. https://t.co/43yc2Uj12f pic.twitter.com/Ov9rFU8WPV
કિંમત અને ઓફર
-
‘Narzo 10’નું 4GB + 128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 11,999 રૂપિયા છે.
- કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી કરવા પર ફ્રી શિપિંગ અને કેશ ઓન ડિલિવરી મળશે સાથે જ મોબિક્વિક યુઝર્સને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે 565 રૂપિયાની ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.
‘Narzo 10’નાં બેઝિક ફીચર્સ
-
ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ વિશ મેમરી કાર્ડ મળશે.
- સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા પણ મળશે.
- કનેક્ટિવિટી માટે બંને ફોનમાં 4G LTE વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS, AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
‘Narzo 10’ સ્માર્ટફોનનાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.5 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1600x720 |
|
OS |
રિઅલમી UI બેઝ્ડ ઓન એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
મીડિયાટેક હીલિયો G80 |
|
રિઅર કેમેરા |
48MP + 8MP + 2MP + 2MP |
|
ફ્રન્ટ કેમેરા |
16MP |
|
રેમ |
રેમ 4GB |
|
સ્ટોરેજ |
128GB એક્સપાન્ડેબલ 256GB |
|
બેટરી |
5000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
|
વજન |
199 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WYiR20
No comments:
Post a Comment